હથુરણ ગામ ખાતે રહેતા આદિવાસી પરિવાર પ્રકાશ ભાઈ વસાવા ના પુત્રને ઈલિયાસ ભૈયાત દ્વારા ઢોરમાર મરતા પુત્ર ની હાલત ખુબ ગંભીર.
હથુરણ ગામ માં રહેતા પ્રકાશ ભાઈ વસાવા ના છોકરા ને ઈલિયાસ ભૈયાત એ ઢોર માર માર્યો હોવાથી અશોક ભાઈ નો છોકરા ની હાલત ખુબ ગંભીર હોવાથી કોસંબા ખાતે આશીર્વાદ હોસ્પિટલ ખાસેડવા માં આવ્યો છે. પ્રકાશ ભાઈ ના પરિવાર એ આ ઘટના ની જાણ કોસંબા પોલીસસ્ટેશન ખાતે કરી છે પરંતુ પોલીસ દ્વારા FIR દાખલ કરવામાં આવી નથી. આરોપી પર કડક કાર્યવાહી થાય તથા આરોપી ને સજા થાય એવી આદિવાસી સમાજ ની માંગ છે.આદિવાસી સમાજ પર થઇ રહેલ અત્યાચારો વધી રહ્યા છે. એવા સમયમા આદિવાસી સમાજ ના યુવક ને ઢોરમાર મારવામાં આવ્યો. આદિવાસી સમાજ ને ન્યાય ન મળતો હોવાથી આવી ઘટનાઓ વધ્યા કરે છે. આ આદિવાસી સમાજ ના પરિવાર ને ન્યાય મળવો જરૂરી છે. તેથી આદિવાસી સમાજ પર થઇ રહેલ અત્યાચારો બંધ થાય. 🌾જય જોહાર 🌾જય આદિવાસી ✊🏻વસાવા સાક્ષી ✍🏻