એક્સ આર્મી મેન કોલીપટેલ જયંતિ ભાઈ નારણ ભાઈ અને તેમની પત્ની ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્યો
અમદાવાદ જિલ્લા ના કેરાલા ગામે રહેતા એક્સ આર્મી મેન જયંતિ ભાઈ નારણભાઈ અને તેમની ધર્મ પત્ની બકુલા બેન ઉપર રમેશ ભાઈ નારણ ભાઈ દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો અને આરોપી હુમલો કરી ત્યાંથી ફરાર થઈ ગયો અને તેમના દીકરાને જાણ કરતા દોડી આવતા સારવાર અર્થે બાવળા ના ખાનગી હોસ્પિટલ માં સારવાર કરવામાં આવી જેમાં તેમની હાલત ગંભીર ઇજા પહોંચી હોય દાખલ કરવામાં આવ્યા અને આરોપી વિરૂદ્ધ ફરિયાદ નોંધાવવા માં આવી હાલ રમેશ ભાઈ નારણ ભાઈ નામનો આરોપી પોલિશ પકડ થી દુર