પ્રોહીબિશન ડ્રાઇવ દરમ્યાન પાંચ દેશી દારૂના તથા એક ભારતીય બનાવટના વિદેશી દારૂના કેસ કરતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ, પશ્ચિમ કચ્છ-ભુજ
ભુજ. પ્રોહિબીશન ડ્રાઈવ દરમિયાન પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા જુદા જુદા સ્થળે ભારતીય બનાવટ ના વિદેશી દારૂ અને દેશી દારૂ ના કેસ કરવા મા આવ્યા, ભુજ મા પણ એન્ટ્રી પર શેખપીર પર વાહન ચાલકો પાસે ગાડી મા લગાવેલ એલોજન લાઈટ મા પણ દંડ કરવા મા આવ્યું હતું, જ્યુબેલી સર્કલ, આત્મારામ સર્કલ, માધાપર ચોકી જેવા વિવિધ વિસ્તારો મા પણ પોલીસ દ્વારા ગાડી ના જરૂરી કાગળો, લાયસન્સ તપાસવા મા આવ્યા.