logo

ભુજ મા 31st ની રાત્રે પોલીસ દ્વારા સધન ચેકીંગ.

ભુજ.

પશ્ચિમ કચ્છ ના એસપી સાહેબ ની સૂચના થી ભુજ ના દરેક એરિયા મા 31st ના કોઈ પિયકડો કે કોઈ વાહન ચાલકો જેમની ગાડી મા કાળા કાંચ
હોય કે નંબર પ્લેટ ના હોય તેવા લોકો ને પોલીસ દ્વારા ચેકીંગ હાથ ધરવામાં આવી છે જેમાં જ્યુબેલી સર્કલ પર પોલીસ ની ટીમ દ્વારા જરૂરી વાહન ના કાગળિયાઓ પણ ચેક કરવામાં આવી રહ્યા છે.

362
5671 views