logo

વાપી નગરપાલિકાના તમામ વિસ્તારોમાં આ બે દિવસ દરમિયાન પાણી પુરવઠો સંપૂર્ણપણે બંધ રહેશે.

🛑📢 આથી જણાવવાનું કે વાપી નગરપાલિકા પાણી વિભાગ દ્વારા તારીખ 1 જાન્યુઆરી અને 2 જાન્યુઆરી 2025 ના રોજ મેન્ટેનન્સ ના કામે બે દિવસીય સંપૂર્ણ શટડાઉન રાખવામાં આવેલ છે. જેથી વાપી નગરપાલિકા ના તમામ વિસ્તારમાં 2 દિવસ દરમિયાન પાણી પુરવઠો સંપૂર્ણ બંધ રહેશે જેની વાપી ની જાહેર જનતા એ નોંધ લેવી.📢

,🛑📢सूचित किया जाता है कि वापी नगर पालिका जल विभाग द्वारा दिनांक 1 जनवरी और 2 जनवरी 2025 को मेंटेनेंस कार्य के लिए दो दिवसीय पूर्ण शटडाउन रखा गया है। इस कारण वापी नगर पालिका के सभी क्षेत्रों में इन दो दिनों के दौरान जल आपूर्ति पूरी तरह से बंद रहेगी, जिसकी वापी की जनता को सूचना दी जाती है।

102
1215 views