માનનીય મુખ્ય મંત્રી ભુપેન્દ્રભાઈ યે નાગરિકોને મળતી સરકારી સેવા-સુવિધાઓની નિયમિતતા અને ગુણવત્તા ચકાસવા માટે સરકારી કચેરીઓની પ્રત્યક્ષ મુલાકાત લીધી હતી
માનનીય મુખ્ય મંત્રી ભુપેન્દ્રભાઈ યે નાગરિકોને મળતી સરકારી સેવા-સુવિધાઓની નિયમિતતા અને ગુણવત્તા ચકાસવા માટે સરકારી કચેરીઓની પ્રત્યક્ષ મુલાકાત લીધી હતી
જે અંતર્ગત, આજે કોઈ પૂર્વ નિર્ધારિત કાર્યક્રમ વિના ગાંધીનગર બસ મથકની મુલાકાત લીધી હતી અને ત્યાંની સ્વચ્છતાનું નિરીક્ષણ કર્યું હતું તેમજ કંટ્રોલ રૂમ અને ટીકિટ વિન્ડો કામગીરી નિહાળી અને બસ મથકમાં મુસાફરો સાથે વાતચીત કરીને તેમને કેવી સુવિધા મળે છે તેની જાણકારી મેળવી હતી