બ્રાન્ડેડ કંપનીના નામે નકલી ઘી બનાવતી ફેક્ટરી ઝડપાઈ, ₹1 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત
સુરતના કામરેજમાં બ્રાન્ડેડ કંપનીના નામે નકલી ઘી બનાવતી ફેક્ટરી ઝડપાઇ, પોલીસે 108 ડબ્બા, 38 ખાલી ટીન, પેકીંગ કરવાનું મશીન સહિત ₹1 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી પ્રવીણ હરખાણી નામના શખ્સની ધરપકડ કરી છે. આરોપી પ્રવીણ કોઈને જાણ ન થાય તે માટે રહેણાંક ફ્લેટમાં નકલી ઘી બનાવતો હોવાનું તપાસમાં ખુલ્યું છે. બ્રાન્ડેડ કંપનીના સ્ટીકરનો ઉપયોગ કરીને નકલી ઘીનું વેચાણ કરાતું હતું.ડ કંપનીના નામે નકલી ઘી બનાવતી ફેક્ટરી ઝડપાઈ, ₹1 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત
સુરતના કામરેજમાં બ્રાન્ડેડ કંપનીના નામે નકલી ઘી બનાવતી ફેક્ટરી ઝડપાઇ, પોલીસે 108 ડબ્બા, 38 ખાલી ટીન, પેકીંગ કરવાનું મશીન સહિત ₹1 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી પ્રવીણ હરખાણી નામના શખ્સની ધરપકડ કરી છે. આરોપી પ્રવીણ કોઈને જાણ ન થાય તે માટે રહેણાંક ફ્લેટમાં નકલી ઘી બનાવતો હોવાનું તપાસમાં ખુલ્યું છે. બ્રાન્ડેડ કંપનીના સ્ટીકરનો ઉપયોગ કરીને નકલી ઘીનું વેચાણ કરાતું હતું.