logo

ગુજરાત નાં ખેડાજિલ્લા નાં પત્રકાર શીતલ ભટ્ટ ને એક્ટ્રોસિટી માં ફસાવતા ભુમાફિયાઓ

ખેડાજિલ્લા નાં ઠાસરા તાલુકામાં આવેલા ડાકોર નાં નિડર. બાહોશ અને અનુભવી પત્રકાર શીતલભાઈ ભટ્ટ ની પત્રકારત્વ ક્ષેત્રે સાચી.સારી અને સચોટ કામગીરી થી ભ્રસ્ટાચારીઓ અને ભુ માફિયાઓ માં ફફડાટ થઈ ગયો હોવાથી અને તેની કામગીરી રોકવા માટે એક્ટ્રોસિટી નું હથીયાર વાપરીને રોકવાની પેરવી કરવામાં આવી છે. પત્રકાર ચોથી જાગીર નો માલિક છે.

0
3817 views