આજ રોજ ગોધરા પંચમહાલ ખાતે અનુસૂચિત જાતિ /જન જાતિ દ્વારા સાંપ્રત પ્રવાહ માં અલગ અલગ વ્યક્તિ ઓ દ્વારા આપવા માં આવેલા વિવાદાસ્પદ નિવેદનો ના અનુસંધાને પંચમહાલ કલેક્ટર શ્રી ને આવેદન પત્ર આપવા માં આવ્યું
AIMA news વણકર રાજેશ :- ગોધરા
આજ રોજ ગોધરા પંચમહાલ ખાતે અનુસૂચિત જાતિ /જન જાતિ દ્વારા સાંપ્રત પ્રવાહ માં અલગ અલગ વ્યક્તિ ઓ દ્વારા આપવા માં આવેલા વિવાદાસ્પદ નિવેદનો ના અનુસંધાને પંચમહાલ કલેક્ટર શ્રી ને આવેદન પત્ર આપવા માં આવ્યું
ઉપરોકત બાબતે મહીસાગર કલેક્ટર દ્રારા કસ્બા માં આવેલ sc ST સમાજ માટે અભદ્ર ટિપ્પણી ,
રાષ્ટ્ર ના ગૃહ મંત્રી અને ગાંધીનગર ના સાંસદ અમિત શાહ દ્રારા સંસદ માં કરવા માં આવેલ વિશ્વ વિભૂતિ ડૉ ,બાબા સાહેબ આંબેકર વિશે ઉચ્ચારણ ,અને બચુ ભાઈ ખાબડ દ્વારા આદિવાસી સમાજ ને ત્રાસવાદી કહેવા બદલ ઉપરોક્ત ત્રણેય ને યોગ્ય પગલાં ભરી પદ ભાર થી દૂર કરવા માં આવે અને કાયદેસર ફરિયાદ દાખલ કરવા ઉગ્ર રજૂઆત કરી માંગ કરવા માં આવેલ .