👇👇👇👇👇👇👇👇👇 *https://youtu.be/XU6dw1maD-s?si=kLJhy7eNL4YELf3d*
ગાંધીધામ શહેર તેમજ આદીપુર વિસ્તારમાં ટ્રાફિક અંગે સ્પેશીયલ ડ્રાઇવનુ આયોજન કરી ધુમ સ્ટાઈલમાં તેમજ મોડીફાઇડ સાઇલેન્સર વાળા વાહનો ઉપર કાર્યવાહી કરતી પુર્વ કચ્છ-ગાંધીધામ જીલ્લા પોલીસ