સંતરામપુર તાલુકાના સામાજિક કાર્યકર શ્રી સુરેશભાઈ પારગી દ્વારા મુખ્યમંત્રી શ્રી ગુજરાત રાજ્ય ને રજૂઆત કરવામાં આવી.
મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના આઝાદ મીડિયા ના બ્યુરો ચીફ અને સામાજિક કાર્યકર શ્રી સુરેશભાઈ પારગી દ્વારા ગ્રામ પંચાયતમાં ગ્રામસભા ના દિવસે થયેલ ઠરાવોને બીજા દિવસે ઓનલાઇન મૂકવા અને આવાસ યોજના માં ૧ લાખ ૨૦ હાજર આપવામાં આવે છે તેમાં વધારો કરી ૨ લાખ ૨૦ હજાર કરવા તથા મજૂર તરીકે ગામના જ વ્યક્તિઓ લેવા માટે રજૂઆત કરવામાં આવી હતી.જે અગ્ર સચિવશ્રી પંચાયત ગ્રમગૃહ નિર્માણ અને ગ્રામવિકાસ વિભાગને મોકલવામાં આવી,હવે આગળ ની કાર્યવાહી શું થાય તે હવે જોવાનું રહ્યું.