logo

સંતરામપુર: મોટી સરસણ ખાતે પંચમહાલ ડેરી અને ગુજરાત કો - ઓપરેટીવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના સંયુક્ત ઉપક્રમે મિલ્ક - ડે ૨૦૨૪-૨૫ અંતર્ગત કાર્યક્રમ યોજાયો.


મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના મોટી સરસણ ખાતે પંચમહાલ ડેરી અને ગુજરાત કો - ઓપરેટીવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના સંયુક્ત ઉપક્રમે મિલ્ક - ડે ૨૦૨૪-૨૫ અંતર્ગત કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
આ પ્રસંગે ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ શ્રી જેઠાભાઈ ભરવાડ,શિક્ષણ મંત્રી શ્રી કુંબેરભાઈ ડિંડોર,જિલ્લા પંચાયતના ઉપપ્રમુખશ્રી નંદાબેન ખાંટ,APMC ચેરમેનશ્રી શાંતીલાલ પટેલ,માજી ધારાસભ્યશ્રી માનસિંહ ભમાત, એમ.ડી.શ્રી પંચમહાલ,શ્રી સંજયભાઇ પટેલ,શ્રી જુવાનસિંહ ચૌહાન,રમણભાઈ પટેલ,હસમુખભાઈ પટેલ,બિપીનભાઈ પટેલ, પંચમહાલ ડેરીના ડિરેક્ટરશ્રીઓ, ચેરમેન શ્રી અને સેક્રેટરી શ્રી ઓ ઉપસ્થિત રહ્યા હતા.

132
19427 views