મુંબઈમાં મોટી દુર્ઘટના: સરકારી બસે ભરી બજારમાં કેટલાય લોકોને કચડી નાખ્યા, 4ના મોત, 30 ઘાયલ
મુંબઈમાં સોમવારના રોજ રાતના સમયે એક મોટી દુર્ઘટના થઈ ગઈ. ફુલ સ્પિડે આવી રહેલી એક બસ ભરબજારમાં કેટલાય લોકોને કચડી નાખ્યા. આ દુર્ઘટનામાં 30 જેટલા લોકો ગંભીર રીતે ઘાયલ થઈ ગયા છે.