નમો ડ્રોન દીદી યોજનામાં પાટણના ડિમ્પલબેન પટેલ દવા ખાતર છંટકાવ કામગીરીમાં સમગ્ર ગુજરાતમાં પ્રથમ ક્રમાંકે.
નમો ડ્રોન દીદી યોજનામાં પાટણના ડિમ્પલબેન પટેલ દવા ખાતર છંટકાવ કામગીરીમાં સમગ્ર ગુજરાતમાં પ્રથમ ક્રમાંકે.૩૦૯ એકર વિસ્તારમાં ડ્રોન દ્વારા દવા અને ખાતરનો છંટકાવ કરી ચાર મહિનામાં બે લાખ રૂપિયાની આવક મેળવી.લખપતિ દીદી યોજનામાં નોમિનેટ ડિમ્પલબેન પટેલ આત્મનિર્ભરતા અને સશકિતકરણનું ઉત્તમ ઉદાહરણ.અહેવાલ :- મીહીર પટેલ ચાણસ્મા મો :- 9558900630