ટંકારા ના બંગાવડી ગામે વીજ પોલ પર શોર્ટ લાગતા રાષ્ટ્રીય પક્ષી મોરનું મોત
ટંકારા તાલુકાના બંગાવડી ગામના હસમુખભાઈ આ મામલે વિગતો આપતા જણાવ્યું હતું કે બંગાવડી ગામે વીજ પોલ પર શોર્ટ લાગતા રાષ્ટ્રીય પક્ષી મોરનું મોત થયું છે
અને આ મામલો દયાને આવતા પીજીવિસીએલ કર્મચારીઓ ને જાણ કરવામાં આવી હતી અને પીજીવિસીએલ દ્વારા ફોરેસ્ટ વિભાગ ને જાણ કરવામાં આવી હતી અને આગળ ની કાર્યવાહી ફોરેસ્ટ વિભાગ દ્વારા કરવામાં આવશે