અમરેલી . રાજુલા/જાફરાબાદ કોંગ્રેસ દ્વારા બાબાસાહેબઆંબેડકર સર્કલે ધરણા બાદ પ્રાંત કચેરી એ સૂત્રોસાર સાથે નાયબકલેક્ટર ને આવેદન આપીયું
અમરેલીજિલ્લામા ખેતી અને ખેડૂતો અતિવૃષ્ટિ ના કારણે થયેલ નુકશાન બરબાદી મા તાકીદે સહાય આપવા આવે તેમજ
રાજુલા ખાંભા વિધાનસભા વિસ્તારના ગામડાંમા ઇકોઝોનલગાવવા સરકાર વિચાર કરીરહી છે તે ઇકોઝોન માખેડૂતો ને મુશ્કેલી નો સામનો કરવો પડશે ખેડૂતોના હિત માટે ઇકોઝોન ના લગાવવા તેમજ
તાલુકાલેવલે હાલ રેશનિગકાર્ડ મા કે વાઇ સી ની પ્રીકિયા થઈ રહીછે તેમા ખેડૂતો ગામલોકો ને પડતી મુશ્કેલી માટે ગામડે ગામડે વીસીઈઓ માર્ફતે કે વાઈ સી ગામડે ગામડે સુવિધા ઊભી કરવા
નવી રવિ ફસલ માટે ખાતર બિયારણની તંગી ના પડે તે માટે તાલુકા ગ્રામ્ય મંડળી મારફત તાત્કાલિક બિયારણ ખાતર વ્યવસ્તા ઉભીકરવા માંગ
અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપદૂધાત પૂર્વ સાંસદ વિરજીભાઈ ઠુમાર પુર્વ પ્રમુખ ડી કે રિયાની પૂર્વ જિલ્લાપંસાયત બાંધકામ સેરમેન ટીકુભાઈ વરૂ ની આગેવાનીમા ધારણા બાદ પ્રાંતકચેરી એ આવેદાન આપિયુંહતું
(૧)બાયટ કોંગ્રેસ જિલ્લા પ્રમુખ પ્રતાપ દુધાત
રિપોર્ટ કમલેશ કંબોયા અમરેલી