
સેન્ટ્રલ જ્યુડિશિયલ કમિશન દ્વારા દર્શનાબેન શાહ ( શ્રધ્ધા યોગા સ્પેસ ) માટે સન્માન પત્ર આપી સન્માન કરવામાં આવ્યું
સેન્ટ્રલ જ્યુડિશિયલ કમિશન દ્વારા દર્શનાબેન શાહ ( શ્રધ્ધા યોગા સ્પેસ ) માટે સન્માન પત્ર આપી સન્માન કરવામાં આવ્યું
મિહિર પટેલ,અમદાવાદ
સેન્ટ્રલ જ્યુડિશિયલ કમિશન દ્વારા દર્શનાબેન શાહ ( શ્રધ્ધા યોગા સ્પેસ ) ને આજ રોજ સેન્ટ્રલ જ્યુડિશિયલ કમિશન ના એડિશનલ ડેપ્યુટી કમિશનર વ્રજેશ ચૌહાણ, સ્ટેટ જોઈન્ટ સેક્રેટરી વિશાલ પટેલ, CSF સબ ઇન્સપેક્ટર અભિષેક પરમાર અને દસક્રોઈ તાલુકા પ્રેસિડેન્ટ યોગેશ દોશી ને સેન્ટ્રલ જ્યુડિશિયલ કમિશન દ્વારા તેમની સારી કામગીરી બદલ સન્માન પત્ર આપીને તેમનું બહુમાન કરવામાં આવ્યું છે
તેમનું સ્વાગત કરવામાં આવ્યું અને તેઓને સમાજમાં સારી કામગીરી કરી રહયા છે માટે લોકોને જાગૃત કરી રહયા છે અને લોકોને જાગૃતતા લાવવાના ઘણા કામો તેઓ વતી સમાજને સુચારુ રૂપે અને સુગંધ ફેલાય એવા તેઓ દ્વારા સમાજમાં દાખલા બેસે એવા કાર્યક્રમો કરવામા આવી રહ્યાં છે
સમાજમાં સારા વ્યક્તિ ઉભા થાય અને સમાજ ને કેવી રીતે સુચારુ સંચાલન કરવું એવા પ્રયાસો તેઓ દ્વારા કરવામાં આવતા તેઓનું સેન્ટ્રલ જ્યુડિશિયલ કમિશન દ્વારા સ્વાગત અને સન્માન કરવામા આવ્યું છે.