logo

ચાણસ્મા નગરપાલિકા માં થયું માટલાફોડ કાર્યકમ સોસાયટી ના રહીશો દ્વારા હલ્લાબોલ

પાટણ જિલ્લા ની ચાણસ્મા નગરપાલિકા માં લક્ષ્મીનારાયણ સોસાયટીના રહીશો દ્વારા પાણી અને ગટરના પડતર પ્રશ્નોને લઈને આજ રોજ બપોરે સોસાયટીના રહીશો નગરપાલિકા ખાતે આવી પહોંચ્યા હતા અને માટલા કાર્યક્રમ નગરપાલિકામાં કરી પોતાના પડતર પ્રશ્નોનો વિરોધ નોંધાવ્યો હતો

ચાણસ્મા શહેરની રૂપેશ્વર રોડ પર આવેલી લક્ષ્મીનારાયણ સોસાયટીમાં ઘણા સમયથી પાણી આવતું પાણી આવતું નથી અને રહીશો દ્વારા પાણીના ટેન્કર મંગાવવામાં આવે છે આ વાત સોસાયટીના રહીશો દ્વારા જાણવા મળી હતી

ચાણસ્મા નગરપાલિકામાં વારંવાર ચીફ ઓફિસરની બદલી થઈ રહે છે માટે યોગ્ય જવાબ કોઈ દ્વારા મળી રહ્યો નથી એવો સોસાયટીના રહીશો દ્વારા જાણવા મળ્યું હતું

રીપોર્ટ:- મીહીર પટેલ ચાણસ્મા

420
15537 views