આ અનેરા અવસરે સમસ્ત દાહોદ જિલ્લાના ભરવાડ સમાજ વધારે માં વધારે સંખ્યામાં જોડાયા એવી આશા અને અપેક્ષા છે આપડે દર વર્ષે જોઈએ છે ગુજરાત માંથી ભરવાડ સમાજ પગપાળા સંઘ જાય છે અને ખુબ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહેશે તો આપડા દાહોદ જિલ્લાના ભરવાડ સમાજના લોકો ને આવો અવસર પ્રથમ વાર મળિયો છે તો મોટી સંખ્યામાં જોડાઈ અને આનો લાભ લેવા માટે ખરેડી ( દાહોદ) જય ગોપાલ ગ્રુપ તરફ થી હાર્દિક આમંત્રણ છે
#dwarka #dwarkadhish