logo

એ એ એ ગયા...... રાજુલા ના ધારનાથ વિસ્તાર માં વાહન માટે તો જોખમી હતાજ હવે ચાલવું પણ જોખમી...

છેલ્લા ઘણા સમય થી રાજુલા રોડ એટલી હદે ખરાબ થયાં છે વારં વાર તંત્ર ને રજુઆત કરવા છતાં તંત્ર ને કઈ ફર્ક પડતો નથી. ગઈ કાલે એક મહિલા આ રોડ પર થી પસાર થતા આ રોડ પર સળિયા નીકળી ગયા છે ત્યાં પગ ભરાતા પડી જતા ઇજા ગ્રસ્ત થયેલ આવા હજુ કેટલા ના જીવ જોખમ માં નાખવા છે વારંવાર અહીં આવા બનાવો બનતા રહે છે તંત્ર ની આંખ ખુલશે કે કોઈ નો જીવ લઇ પછી ખુલશે ધારનાથ વિસ્તાર ના રહીશો ડર નો માહોલ છે આ અંગે જલ્દી ઉકેલ આવે તેવું તંત્ર પાસે આશા રાખી રહ્યું છે




તંત્ર ને ગેરકાયદેસર બાંધ કામ ની મંજૂરી આપવા માં જ રસ છે રાજકોટ ગેમજોન કાંડ સુરત નો હાલ માંજ બન્યો હવે સુ આ રાજુલા માં કાંડ થવાની રાહ જુવે છે???

https://youtu.be/JTRf9pK926w?si=6F--6O5gUz8sTzNc

136
13522 views