અમૂલ મા નોકરી કરતા 105 કર્મચારીના ને છુટા કરવા ખેડા. ઠાસરા
અમુલ માં થી નિર્દોષ કર્મચારી ઓ ને છુટા કર્યા અમુલ એક સહકારી સંસ્થા છેં. હાલ અમુલ માં રાજનીતિ નો અખાડો બનાવી તગધલી નિર્ણયો લેવાઈ રહ્યા છેં.
અમુલ નું અસ્તિવત બચાવાની આપડા સૌ સભાસદો અને પશુપાલકો ની જવાબદારી આવો સૌ સાથે મળીને અમુલ બચાવીએ
આપડુ ખેડા જીલ્લા નું અસ્તિત્વ અમુલ
ચલો સાથ ચલે અમુલ બચાવીએ
@highlight #dakor #Amul #Anand #kheda #nadiad