logo

મોરબી એ ડિવિઝન દ્વારા કાયદા અંગે જાગૃતતા ફેલાવી સોશિયલ મીડિયા દ્વારા

મોરબી એ ડિવિઝન પોલીસ દ્વારા તમામ માહિતીઓ જાહેર જનતા જોગ મૂકવામાં આવશે જેમાં નવા કાયદાઓ તેમજ સ્ત્રીઓ ને લાગતા કાયદાઓ અંગે લોકો જાગૃત બને તે હેતુ થી સરળ ભાષામાં તે અંગેની માહિતી મુકવામાં આવી રહી છે આ ઉપરાંત પોલીસ દ્વારા થઈ રહેલ કામગીરી પણ તેમાં મુકવામાં આવશે તેમ એ ડિવિઝન પી આઇ એચ એ જાડેજા દ્વારા જણાવાયું છે
X ઉપર એકાઉન્ટ બનાવી હવે તમામ માહિતીઓ તેમાં મુકાતી રહેશે
https://x.com/adiv_pste_morbi?s=11&t=NXiSdprNqChbwHqGd-tdVw

0
201 views