logo

રિપોર્ટર નિલેશ હીરાણી વેરાવળ સોમનાથ ગુજરાત મોબાઈલ whatsapp માં એપીકે ફાઈલ ડાઉનલોડ કરતા છેતરપિંડી ના કિસ્સા

હાલમાં છત્રપિંડના કિસ્સા સાઇબર ક્રાઈમ દ્વારા જાણવા મળેલ છે કે જાણવા મળેલ છે કે તમારો મોબાઈલ હેક થઈ જાય છે તેમ જ તમારી સિક્યુરિટી પ્રાઇવેસી છે તેમજ બેક બેલેસ પણ જવાની શક્યતા રહે છે જેથી કરીને અજાણી એપીકે ફાઈલ ડાઉનલોડ ન કરવી હાલમાં આવા કિસ્સા ઘણી વખત બનતા જોવા મળે છે જેથી કરીને એપીકે ફાઈલ કે કોઈપણ એપ્લિકેશન ડાઉનલોડ કરતા પહેલા જાણકારી મેળવી જરૂરી છે

38
329 views