logo

ભાજપા સમર્થક મંચ ગુજરાત રાજ્ય ના અરવલ્લી જિલ્લા ખાતે જિલ્લા કલેક્ટર સાહેબ ને અને જિલ્લા પોલીસ વડા અરવલ્લી ને નવ વર્ષ નિમિત્તે શુભેચ્છા મુલાકાત કરવામાં આવી.

*અરવલ્લી જિલ્લો.* આજરોજ તારીખ.૦૬/૧૧/૨૦૨૪ ને લાભ પાંચમના દિવસે *અરવલ્લી જિલ્લા કલેકટર સાહેબ શ્રીમતી પ્રશસ્તિ પારેખની નવા વર્ષ માં શુભેચ્છા મુલાકાત અર્થે કચેરીએ જતાં માનનીય આરડીસી સાહેબ શ્રી જેગોડા સાહેબ ની સાથે રૂબરૂ મુલાકાત કરીને નવા વર્ષ નિમિત્તે શુભેચ્છા અભિનંદન પાઠવ્યા હતા.અને અરવલ્લી જીલ્લા પોલીસ અધિક્ષકશ્રીની કચેરીએ પણ નવા વર્ષ નિમિત્તે અંગત મદદનીશશ્રી ની સાથે રૂબરૂ મુલાકાત કરીને નવા વર્ષ નિમિત્તે શુભેચ્છા પાઠવવામાં આવી હતી. આ પ્રસંગે *ભાજપા સમર્થક મંચ ના ગુજરાત રાજ્યના અધ્યક્ષ શ્રી પ્રશાંતભાઈ શ્રીમાળી, ગુજરાત રાજ્યના સંગઠન મંત્રીશ્રી અને સાબરકાંઠા જિલ્લા પ્રમુખશ્રી ગોવિંદભાઈ સુતરીયા, અરવલ્લી જિલ્લા પ્રમુખશ્રી અને ગુજરાત રાજયના બક્ષીપંચ મોરચાના પ્રમુખશ્રી મિતેશભાઇ પંચાલ, અરવલ્લી મહિલા મોરચાના પ્રમુખ શ્રીમતી શર્મિષ્ઠાબેન દરજી, અને ધનસુરા તાલુકા પ્રમુખશ્રી પ્રફુલભાઈ દરજી* હાજર રહી શુભેચ્છા પાઠવવામાં આવી હતી.
💐💐💐💐💐💐💐💐💐

25
2031 views