જાતિવાદ આંતકવાદ - હિંદુત્વ અધર્મ નુ ઘરેણું
*હિંદુત્વ નો જાતિવાદ આંતકવાદ*
6743 જાતી 22000પેટા જાતી
એક બીજા થી ઉચ્ચ નીચ અને જનોઈધારી થી તમામ હિન્દુ નીચ
આ પાખંડ શોષણ વ્યવસ્થા અમાનવીય જીવનશૈલી એ ભારતીય સમાજ ને બરબાદ કરીયો
ભારત ના વિકાસ માં બાધક પાખંડી ષડયંત્ર શોષણ વ્યવસ્થા અધર્મ હિંદુત્વ
કારણ શું
આ અમાનવીય જીવનશૈલી ટકી રહેવા નુ ???????????????
અને તેના પોષક કોણ ?
કેમ સહન કરે છે
આ
કહેવાતા માનવી ???????????
ઇંસાન ની ખાલ માં જીવડાં
પૂંછડા વગર ના પશું બનાવી નાખ્યા જનોઈધારી વિદેશી DNA વાલા એ
ઇંસાન એક
નિરાકાર કુદરત એક
આ સત્ય સનાતન ધર્મ નુ તત્વ તેના થી દૂર કરી
પાંખડી શોષણ વ્યવસ્થા ધર્મ ના નામ પર નિર્માણ કરી સત્ય સનાતન તત્વ ની હત્યા કરીને
જે મહા માનવો એ
સત્ય સનાતન તત્વ
રક્ષા કાજે સરળ રસ્તો બતાવીયો તે અલગ ધર્મો બન્યા
જેમ કે
મહાવીર નો માર્ગ જૈન કહેવાયો
બુદ્ધ નો માર્ગ બૌદ્ધ કહેવાયો
નાનક નો માર્ગ શીખ કહેવાયો
બસપન્ના નો માર્ગ લિંગાયત કહેવાયો
અને
અનેક
મહા પુરષોં ના માર્ગ સંપ્રદાય કહેવાયા
અને
પર પ્રાંતીય
ઇંસાનિયતી જીવનશૈલીઓ
ઇસ્લામ
ઈસાઈ
પણ
સત્ય સનાતન તત્વ
ઇંસાન એક
નિરાકાર કુદરત એક
સમર્થક ધર્મો વિકસિત થયા
હિંદુત્વ નો જાતિવાદ આંતકવાદ કેવો ?????????......
સહુ થી નીચે પાયદાન પર ભંગી વાલ્મીકિ ને રાખ્યો
અને
સહુ થી ઉપર ખુદ જનોઈધારી બ્રાહ્મણ રહ્યો
કહેવાત તો પાડી
ભામણ ભંગી એક છે
કારણ કે તે બન્ને માંગણ વ્રુતિ ધરાવે છે અને બ્રાહ્મણધર્મ માં માંગવું તેનો અધિકાર છે
હરામ નુ ખાવું બ્રાહ્મણ જનોઈધારી નો અધિકાર છે .
એટલે ખુદ ને જનોઈ લટકાવી દ્વિજ ઉપનયન ધારક યજ્ઞોપવિત્ર ધારક ખુદ ને ખૂદે ઉચ્ચ કીધો અને ભંગી ને સહું થી નીચ કીધો
બ્રાહ્મણ આગળ તમામ જનોઈ વગરના નીચ શુદ્ર અધમ છે
પરંતુ
નીચો ભેગા મળીને બ્રાહ્મણ ને મારે નહીં તેથી
નીચો ને કહેવાતા ઉચ્ચ હોવા નો ભ્રમ ઘાલીયો
જેમ કે ....
ભંગી થી ઉચ્ચ હાડી
હાડી થી ઉચ્ચ ચમાર
ચમાર થી ઉચ્ચ વણકર
વણકર થી ઉચ્ચ વાઘરી
વાઘરી થી ઉચ્ચ વણજારા
વણજારા થી ઉચ્ચ વાજા
વાજા થી ઉચ્ચ કોળી
કોળી થી ઉચ્ચ ખાટ
ખાટ થી ઉચ્ચ ગઢવી
ગઢવી થી ઉચ્ચ ચારણ
ચારણ થી ઉચ્ચ રબારી
રબારી થી ઉચ્ચ ભરવાડ
ભરવાડ થી ઉચ્ચ આહિર
આહિર થી ઉચ્ચ સતવારા
સતવારા થી ઉચ્ચ સગર
સગર થી ઉચ્ચ પ્રજાપતિ
પ્રજાપતિ થી ઉચ્ચ કારડીયા
કારડીયા થી ઉચ્ચ ખવા
ખવા થી ઉચ્ચ કાઠી
કાઠી થી ઉચ્ચ ગરાસિયા
ગરાસિયા થી ઉચ્ચ બારોટ
બારોટ થી ઉચ્ચ બાવાજી શિવાનંદી
શિવાનંદી થી ઉચ્ચ રામાનંદી જનોઈધારી
રામાનંદી જનોઈધારી થી ઉચ્ચ વેશ્ય ટૂંકી જનોઈધારી
વેશ્ય થી ઉચ્ચ ક્ષત્રિય જનોઈધારી
ક્ષત્રિય જનોઈધારી થી ઉચ્ચ રઘુવંશી જનોઈધારી
રઘુવંશી થી ઉચ્ચ બ્રાહ્મણ જનોઈધારી જે સહુ થી ઉચ્ચ અને સહુ થી લાંબી જનોઈ
અને બ્રાહ્મણ દેવ ભૂદેવ
ભંગી બ્રાહ્મણ જાતિઓ વચ્ચે અનેક એટલે કે
લેખિત
6743 અને બિન લેખિત પેટા જાતી 22000હજાર છે
જે હું બધી લખતો નથી
સમજદાર ને ઇશારો કાફી
આ બધા જાતી ના જીવડાં બનાવનાર બ્રાહ્મણ સહુ થી ઉચ્ચ મનુ કાનૂન મુજબ પોતે બનાવેલ પાખંડી ધર્મ મુજબ
બધા ને બીજા થી ઉંચા હોવા નો એહસાસ છે અને બ્રાહ્મણ થી નીચ હોવા નો એહસાસ નથી કારણ કે તે પોતાના જ DNA ભાઈઓ દ્રવિડિયન ભાઈઓ ને આપસ માં નીચ સમજી પોતાને ઉચ્ચ હોવા ના ખોટા અહમ્ માં કેદ છે ...
આ છે હિંદુત્વ નો
જાતિવાદ આંતકવાદ
આ જાતિવાદ આંતકવાદ સલામત હોવા નુ મુખ્ય કારણ
શોષણ વ્યવસ્થા માં થોડો હિસ્સો આપી બ્રાહ્મણવાદી વ્યવસ્થા ને ટકાવી સવર્ણશાહી મજબૂત કરી
14%આબાદી દેશ ની સવર્ણ અને કથિત સવર્ણ દેશ ની ખેતી ની જમીન પર 70%કબજો અને 90%વ્યવસ્થા પર ટકાવી રાખવા જાતિવાદ ને મેનેજ કરવા માં આવી છે
લોકશાહી મુજબ
નાગરીક ની સંવિધાનીક લોકશાહીગત ભાગીદારી પ્રતિનિધિત્વ સ્થાપવા સરખો હિસ્સો દેશ ની સંપતિ વ્યવસ્થા માં સ્થાપવા સાચી લોકશાહી માટે
આભાવપૂર્ણ પરિસ્થિયોં દ્વારા
સંવિધાનીક ઓળખ અપાઇ
જે
ST SC OBC MINORITIS GENERUL =100%આબાદી
જનરલ 14%આબાદી દેશ માં
86%આબાદી ST SC OBC MINORITIS
આબાદી ગત 86%નો લોકશાહી હિસ્સો બને
પરંતુ
જાતિવાદ
ધર્મવાદ
પાર્ટીવાદ
નામે
86%આબાદી ને વેર વિખેર રાખી
શોષણશાહી સવર્ણશાહી સલામત રાખવા માં આવે છે
14%શોષણખોરો દ્વારા
હિંદુત્વ ધર્મ નથી અધર્મ છે
જે
શોષણ વ્યવસ્થા ષડયંત્ર છે
જે વર્ણ /જાતિવાદ આંતકવાદ દ્વારા ફૂટ ડાલી રાજ કરી રહેલા સવર્ણચોરો નુ ષડયંત્ર છે .
સત્ય ખૂબ કઠિન છે કડવું છે
નાગરિકો સંવિધાનીક ઓળખ સાચી પહેચાન છે તમારી
તે જાણો અને 86%આબાદી ની એકતા સાચી લોકશાહી તરફ બઢ઼તે કદમ
સત્ય મેવ જયતે
એક નાગરીક ની મન ની વાત
ઇંસાન = ઇંસાનિયત
ભારતીય = ભારતીયતા
બાકી તમામ ને નાગરીક ગૌણ ત્રીજા ક્રમે મૂલવે તે સાચો ઇંસાનિયતી નાગરીક
*DNA આધારિત NRC લાઓ વિદેશી DNA - R1a1 જનોઈધારી ને ભગાવો*
*જાગો 97%આબાદી 1DNA -L3mn વાળા દ્રવિડિયનો*
NHRSJO /178581
&
KDM19NEWS
8000228633🇮🇳