logo

તેનપુર Bayd Arvlli Gujarat 383325 Aima media

દરેક પરિવારને જણાવવાનું અત્યારે તેનપુર રમણભાઈ બાબરભાઈ ના ઘરે જે યજ્ઞનું આયોજન કરેલ છે તેમાં રસોડા વિભાગમાં જે પણ ભાઈ નામ લખાવી હોય તો સત્વરે પહોંચી જવા નમ્ર વિનંતી
આવતીકાલથી તમામ યુવા મિત્રોએ યજ્ઞના રસોડામાં સપ્લાઈ તથા પીરસવાની સેવા સ્વૈચ્છિક પોતાની ફરજ સમજીને નિભાવવા નમ્ર વિનંતી છે
આ સેવા યજ્ઞના એક ભાગરૂપ જ છે જે પણ ભાઈ ને ટાઈમ હોય ખેતરનું કોઈ કામ ના હોય તો થોડો સમય કાઢીને બે ટાઈમ સવાર સાંજ જમણવાર સમયે સેવા કરવા માટે અવશ્ય તેનપુર ગામે જવું નમ્ર વિનંતી સમજીને જજો

જગત જનની શ્રી ઉમિયા માતાજી 🙏🙏🙏
JAYESH Mangalbhai Patel

61
5581 views