logo

મોટી સરસણ આરોગ્ય મંદિર મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના ફર્સ્ટ પંસદગી કરવા માટે ખૂબ ખૂબ અભિનંદન શુભેચ્છાઓ

મહીસાગર જિલ્લા ના સંતરામપુર તાલુકા ના સરસણ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ના આયુષ્માન આરોગ્ય મંદિર મોટી સરસણ એ એન.કયું.એ.એસ અંતર્ગત 93.01% મેળવી જિલ્લા તથા તાલુકા નું નામ આરોગ્ય ક્ષેત્રે રોશન કરી નેશનલ ક્વોલિટી સર્ટિફિકેસન મેળવ્યું.

7
1316 views
1 comment  
  • Parmar Amitkumar Punjabhai

    જલ્પા બેન શ્રી સમગ્ર ટીમ ને ખુબ ખુબ અભિનંદન શુભેચ્છાઓ