મોરબી ગ્રામ્ય મામલતદાર ની બદલી થતાં સ્ટાફે ફૂલડે વધાવી ભાવભરી વિદાય આપી
મોરબી ગ્રામ્ય મામલતદાર નિખિલ મહેતા ની બદલી થતાં સ્ટાફ દ્વારા ફૂલડે વધાવી વિદાય આપી
મોરબી ગ્રામ્ય મામલતદાર શ્રી એન એચ મહેતા ની વિદાય સમારંભ માં પૂરા સ્ટાફ દ્વારા ફૂલડે વધાવી
ભાવભરી વિદાય આપી