ચાણસ્મા પોલીસ દ્વારા હાઇવે પર વાહન ચાલકો ને દંડની પાવતી ની જગ્યાએ ગુલાબનું ફૂલ આપી સમજાવા માં આવ્યા
ચાણસ્મા પોલીસ દ્વારા હાઇવે પર વાહન ચાલકો ને દંડની પાવતી ની જગ્યાએ ગુલાબનું ફૂલ આપી સમજાવા માં આવ્યા
પાટણ જિલ્લાના ચાણસ્મા શહેર ખાતે ચાણસ્મા પોલીસ સ્ટેશન દ્વારા ચાણસ્મા હાઇવે પર વાહન ચાલકો ને માર્ગ સુરક્ષાના સોનેરી નિયમો સમજાવવામાં આવ્યા હતા અને દંડની પાવતી ની જગ્યાએ ગુલાબનું ફૂલ આપીને સમજાવટ કરવામાં આવી હતી
ચાણસ્મા પોલીસ દ્વારા વાહન ચાલકો ને હંમેશા હેલ્મેટ સીલ્ટબેલ નો ઉપયોગ કરવામાં આવે એવું કહેવામાં આવ્યું હતું સિગ્નલ તોડવું જોખમી ભરી ડ્રાઇવિંગ ન કરવું ખોટા કોઈ રેસિંગના સ્ટંટ કરવા ભારે વાહન ચલાવતી વખતે ધ્યાન રાખવું
આ ડ્રાઈવમાં ચાણસ્મા પોલીસ સ્ટેશનના પીએસઆઇ બી એસ ચૌધરી, ટ્રાફિક શાખાના અશોકભાઇ , નવલસિંહભાઈ , રણજીતભાઈ અને ટીઆરબી જવાનો આ ડ્રાઈવમાં જોડાયા હતા