અમરેલી જિલ્લાના ધારી પત્રકાર એક્તાના સંઘના પ્રમુખ નું કહેવાતા વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ દ્રારા ખરાબ વર્તન કરવામાં આવ્યું
ધારીના બહોશ પત્રકારો અને મીડિયા સેલના પ્રમુખ સંજય વાળા દ્રારા કહેવાતા વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે શુભેચ્છા બાબતે ટેલીફોનીક ચર્ચા કરતા ઉચ્ચ અધિકારીઓ દ્રારા ઉડાવ જવાબ આપી અને ફોન કાપી નાખી મારી પાસે સમય નથી ફરી ફોન કરજો હુ કંઈ નવરો નથી આ કામ માટે મારી નિમણૂક નથી થઈ જેવા અવનવા શબ્દનો ઉપયોગ કરી એક એક જાગૃત પત્રકારોનો અવાજ દબાવવાનો પ્રયત્ન કરેલ છે અત્રે ઉલ્લેખનીય છે લોકોની સમસ્યામાં હર હંમેશ પોતાની જાનની બાજી પણ લગાવતા પત્રકારો સામે જ્યારે આવું ખરાબ વર્તન કહેવાતા ઉચ્ચ ઓફિસરો દ્રારા કરવામાં આવે છે ત્યારે ખરેખર દુ.ખની લાગણી થાય છે