logo

અમદાવાદ માંથી મળી આવ્યો નવજાત શિશુ નો મૂતદેહ

અમદાવાદ નાં ઠક્કરબાપા નગર વિસ્તાર અંબિકાચોક પાસે આવેલ કૃષ્ણશેરી માં અજાણ્યા ઈસમો દુવારા ઘરની છત ઉપર મૂકી ગયેલ નવજાત બાળકી નો મૂતદેહ મળી આવતા પોલીસ ઘટના સ્થળે દોળીઆવી અને કાયદાકીય કારીયહ વાહી હાથધરી હતી

32
4733 views