સીમલીયા મુકામે શ્રી મહેશભાઈ છગનભાઈ પારગી ના નિવાસ સ્થાને ભજન સત્સંગ તેમજ પાઠ પૂજન નો કાર્યક્રમ યોજાયો.
સીમલીયા મુકામે શ્રી મહેશભાઈ છગનભાઈ પારગી ના નિવાસ સ્થાને ભજન સત્સંગ તેમજ પાઠ પૂજન નો કાર્યક્રમ યોજાયો.
મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના સીમલીયા મુકામે શ્રી મહેશભાઈ છગનભાઈ પારગી ના નિવાસ સ્થાને ભજન કીર્તન,પાઠ પૂજનનો કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે સંતરામપુર વિધાન સભા ના ધારાસભ્ય અને શિક્ષણ મંત્રી શ્રી કુંબેરભાઈ ડિંડોર, સીમલીયા ગ્રામ પંચાયત ના પૂર્વ સરપંચ અને એસ.ટી.મોરચાના પ્રમુખશ્રી ભરતભાઇ પારગી,સીમલીયા ગામના સરપંચ શ્રી મહેશભાઈ ગલાલભાઈ પારગી,નાથુભાઈ કલજીભાઈ પારગી, કરણભાઈ પારગી,સહિત સાધુ સંતો,ભકતજનો ગ્રામ જનો ઉપસ્થિત રહ્યા હતા.