logo

ગામ કુંજરાવ

ગામ કુંજરાવ રાવળ વાસ રહે સુધાબેન મહેશભાઈ રાવળ અને એમના પુત્ર રતનભાઇ મહેશભાઈ રાવળ તેમના ઘરે પાંચ વોલ્યુમ પર ટીવી જોતા હતા ત્યારે સામેવાળા મનુભાઈ ભીખાભાઈ રાવળ તથા તેમના પત્ની ગીતાબેન મનુભાઈ રાવળ બંને સાથે મળીને પથ્થર મારીને હુમલો જાનથી મારી નાખવાની ધમકી વારંવાર આપનાર મનુભાઈ ભીખાભાઈ રાવળ રહે કુંજરાવ ગામ રાવળ વાસ

24
4045 views