logo

માધાપર શ્રી હરિ શાંતિનિકેતન વૃદ્ધાશ્રમ ખાતે રધુવંશી શરદોત્સવ નું આયોજન કરવામાં આવ્યું હતું

આજે રોજ તાઃ ૨૦ શ્રી માધાપર લોહાણા મહાજન ના સાનિધ્યમાં મહિલા મંડળ અને યુવક મંડળ દ્વારા આયોજિત શરદ પૂર્ણિમા ના અવસરે રઘુવંશી શરદોત્સવ નું આયોજન તા. ૨૦ ના સાંજે શ્રી હરિ શાંતિનિકેતન માધાપર મધ્યે કરવામાં આવ્યું. જેમાં અલગ અલગ ૫ કેટેગરી માં સ્પર્ધકો એ ભાગ લીધો. *પ્રથમ રાઉન્ડ વૃધ્ધાશ્રમ ના વડિલો માટે, દ્વિતીય રાઉન્ડ ૫ થઈ ૧૨ વર્ષ તૃતીય રાઉન્ડ ૧૩ થી ૨૫ વર્ષ ચોથો રાઉન્ડ ૨૬ વર્ષ ઉપરના પાંચમો રાઉન્ડ જનરલ રાઉન્ડ ૧ રાઉન્ડ ૨૦ મિનિટ નો રહ્યો હતો* વૃદ્ધાશ્રમ ના દરેક વડીલોને ભાવિકા બેન.આર.ઠક્કર દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા *દરેક કેટેગરી ના બધાજ રાઉન્ડ ના પ્રથમ દ્વિતીય અને તૃતીય એમ દરેક વિજેતા ને દાતાશ્રી કાજલ બેન .જે .ઠક્કર તરફ થી ઈનામો આપવામા આવ્યા હતા . દરેક સ્પર્ધકોને શ્રી માધાપર લોહાણા સમાજવાડી ટ્રસ્ટ દ્વારા આશ્વાસન ઇનામ આપવા માં આવ્યા હતા* *લગભગ ૧૫૦જેટલા સ્પર્ધકો એ આ શરદોત્સવ માં ઉલ્લાસ સાથે ભાગ લીધો.* શ્રી માધાપર લોહાણા મહાજન ના પ્રમુખ મનોજભાઈ ઠક્કર *_શ્રી લોહાણા સમાજ વાડી ના મેનેજીંગ ટ્રસ્ટી દિનેશભાઈ ઠક્કર*
મહિલા મંડળ ના પ્રમુખ વષાૅબેન જોબનપુત્રા યુવક મંડળ પ્રમુખ યજ્ઞેશભાઇ ઠક્કર શ્રી હરિ શાંતિનિકેતન ટ્રસ્ટના નરેન્દ્ર મીરાણી, મંત્રી જયંતી ભાઇ દૈયા
અમરધામ સેવા સમિતિ ના ઘનશ્યામ ભાઇ
શ્રી જલારામ દરિયાલાલ મંદિર ના નીતિન ભાઇ મહાજન ના પુર્વ ટ્રસ્ટી નટવરભાઇ રાયકુડલં હાજર રહ્યા હતા .
અખિલ કચ્છ રઘુવંશી સોશિયલ ગ્રુપ ના પ્રમુખ જયેશ સચદે, કમલ કરિયા, કિરણ રૂપારેલ, જીગર કોટક વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.આ કાર્યક્રમના આયોજનમાં મહિલા મંડળ ના બીનાબેન દૈયા,ભાવનાબેન ઠક્કર, ભારતીબેન ચોથાણી, કિરણબેન ઠક્કર, સોનલબેન ઠક્કર, ગીતાબેન ઠક્કર, પ્રીતિબેન ઠક્કર સહયોગ આપ્યો હતો
આ કાર્યક્રમના ભાગરૂપે શ્રી માધાપર લોહાણા યુવક મંડળ ના યુવાનો એ મંડપ, સાઉન્ડ સિસ્ટમ વગેરે ની વ્યવસ્થા માં શિવમ રાજદે, વિરલ પોપટ, શિવમ રૂપારેલ ,ચેતન ઠક્કર, હિરેન ચંદે, કુણાલ, ઠક્કર , રાહુલ કોટક વગેરે રહ્યા હતા .
આ સમગ્ર કાર્યક્રમની દેખરેખ લોહાણા મહાજન ના કપિલભાઈ દૈયા, રોહિત જોબનપુત્રા, જીગર રાજદે,હિતેશ મજેઠીયા, નરેશ દાવડા ,રાજેશ આથા, કિશોર કારીયા એ જયમત ઉઠાવી હતી . કાર્યક્રમ બાદ દુધપૌવા તેમજ અલ્પાહાર ની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી નિર્ણાયક તરીકે કિરીટ કારીયા, કુપા કારીયા રહ્યા હતા આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન અંકિતા રાચ્છ દ્વારા કરવામાં આવ્યું હતું

14
4882 views