logo

Welcome to Gujarat B.K , ધાનેરા થાવર, ડેડુવા, અને રાહ

Welcome to Gujarat B.K , ધાનેરા થાવર, ડેડુવા, અને રાહ
રાહ તાલુકા ના આજુ બાજુના અંતરરાષ્ટ્રિય હિન્દુ પરિષદ ના સદસ્ય મિત્રો,કર્યકર મિત્રો, વડીલો, તથા RSS ના મિત્રો વડીલો તથા હિન્દુ ધર્મ પ્રેમી જનતાને જણાવતા આનંદ થાય છે કે આપણા હિન્દુ સમ્રાટ એવા પ્રવીણભાઈ તોગડીયા સાહેબ આપણા રાહ મુકામે પધારી રહ્યાં છે ત્યારે બહોળી સંખ્યામાં કાર્યકર મિત્રો સાથે મળીને ભવ્ય થી ભવ્ય સ્વાગત કરવામાં આવે એ રીતે તૈયારી કરવા વિનંતી રાહ માં સ્થળઃ... નકકી કરીને જણાવવામાં આવશે
તારીખ 24/10/2024 ના રોજ સવારે 10 થી 11 વાગ્યા સુધીમાં રાહ મુકામે પહોચવાના સમાચાર છે

4
455 views