કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહજી
ભાજપ માટે કાર્યાલય તેના કામનો આત્મા છે. ભારતીય જનતા પાર્ટી સતત મળવું, સતત ચર્ચા કરવી અને એકસમાન દિશામાં વિચારવાની આદત કેળવવી તેમજ આ આદત કેળવ્યા પછી એક સરખો પ્રતિઘોષ દરેક કાર્યકર્તાનો કોઈ સમસ્યા પર આવે, તેવી પાર્ટીનું સર્જન કરવાનું કામ આપણી પરંપરા છે.
- કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહજી