logo

સિંગવડ તાલુકાના મુનાવાણી ગામે જન નાયક ભગવાન બિરસા મુંડાની પ્રતિમા નું અનાવરણ કરવામાં આવ્યું.

સિંગવડ તાલુકાના મુનાવાણી ગામે જન નાયક ભગવાન બિરસા મુંડાની પ્રતિમા નું અનાવરણ કરવામાં આવ્યું.
દાહોદ જિલ્લા ના સિંગવડ તાલુકા ના મુનાવાણી ગામે આદિવાસી પરિવાર સિંગવડ અને દાહોદ જિલ્લા દ્વારા થાળા સિંચાઈ ચોકડી ખાતે ભગવાન બિરસા મુંડાની પ્રતિમા નું અનાવરણ કરવામાં આવ્યું હતું,અને આદિવાસી પરિવારની ચિંતન શિબિર મુનાવાણી મુકામે આદિવાસી સમાજના વૈચારીક ક્રાંતિકારક શ્રી ભવરલાલ પરમાર ની ઉપસ્થિતિમાં યોજાઈ હતી,
આ તકે દાહોદ જિલ્લાના સામાજિક આગેવાનો,આદિવાસી પરિવાર ના આગેવાનો અને તમામ તાલુકા જિલ્લાના અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

5
193 views