logo

માંગરોળ ના તરસાડી કોસંબા મા બની હૃદય કંપાવનાર ઘટના.

માંગરોળના તરસાડી નગર મા બની હૃદય કંપાવનાર ઘટના. સ્લેબનો ટુકડો માથા પર પડતા વિદ્યાર્થી નું મોત. મુખ્ય બજાર ના જાહેર માર્ગ પર બની ઘટના. ચોથા માળેથી સ્લેબ પડતાં એક વિદ્યાર્થીની અને એક વિદ્યાર્થી ઈજાગ્રસ્ત. ઈજાગ્રસ્તો ને હોસ્પિટલ લઇ જવામા આવ્યા. :વસાવા સાક્ષી.

131
1392 views