
MOVEMENT INDIA માહિતી અધિકારના પ્રહરી સમર્થક આંદોલનના નીડર, નિષ્પક્ષ, નિષ્ઠાવાન, કચ્છ ,ભુજ, વડોદરા, જામનગર, આહવા ડાંગ ,ભરૂચ અમદાવાદ ,નવસારી ,આણંદ, કપડવંજ ,ખેડા ,બોટાદ બરવાળા પલસાણા ,અમરેલી, મોરબી ,રાજકોટ, પંચમહલ અનેદાહોદ ના સુરત ના આરટીઆઇ કાર્યકર મિત્રોએ આજરોજ સમગ્ર ગુજરાત માં તારીખ 03/10/2024ના રોજ ગુરુવારે સવારે 11કલાકે જિલ્લા લેવલે કલેક્ટરશ્રીને અને તાલુકા લેવલે મામલતદારશ્રીને આવેદનપત્ર આપી આર.ટી.આઈ એક્ટિવિસ્ટની સુરક્ષા સુનિશ્ચિત થાય એ માટે આવેદન આપેલ છે.
*RARMI* RTI ACT REFORM MOVEMENT INDIA માહિતી અધિકારના પ્રહરી સમર્થક આંદોલનના નીડર, નિષ્પક્ષ, નિષ્ઠાવાન, કચ્છ ,ભુજ, વડોદરા, જામનગર, આહવા ડાંગ ,ભરૂચ અમદાવાદ ,નવસારી ,આણંદ, કપડવંજ ,ખેડા ,બોટાદ બરવાળા પલસાણા ,અમરેલી, મોરબી ,રાજકોટ, પંચમહલ અનેદાહોદ ના સુરત ના આરટીઆઇ કાર્યકર મિત્રોએ આજરોજ સમગ્ર ગુજરાત માં તારીખ 03/10/2024ના રોજ ગુરુવારે સવારે 11કલાકે જિલ્લા લેવલે કલેક્ટરશ્રીને અને તાલુકા લેવલે મામલતદારશ્રીને આવેદનપત્ર આપી આર.ટી.આઈ એક્ટિવિસ્ટની સુરક્ષા સુનિશ્ચિત થાય એ માટે આવેદન આપેલ છે. મુખ્ય ષડયંત્રકારી તલાટીએ પોતાની ગ્રામ પંચાયત તલાટી કેબિનમાં પત્ર લખી માહિતી આપવાં બોલાવી પોતાના સાગરીત છ છ લોકોને બોલાવી બેસાડી દિપક પટેલ નિવૃત્ત શિક્ષક અને આરટીઆઇ કાર્યકરને સુરત તા.18/09/2024ના રોજ ટાંટિયા તોડી જાનથી મારવાની ધમકી આપવાનું કાવતરું ઘડનાર તાંતીથૈયા ગામ, તા.પલસાણાના જિલ્લો સુરત ના તલાટી પ્રતાપભાઈ અને છ છ લોકો સામે યોગ્ય પોલીસ કેસ દાખલ કરવામાં આવે એવી વિનંતિ સાથે આખા ગુજરાતમાં આવેદનપત્ર આપવામા આવ્યું... એક નિવૃત્ત શિક્ષક દિપક પટેલ મદદ માટે 100 નંબર કોલ કરે છે. સ્થાનિક પોલીસ સ્ટે. કડોદરા ફરિયાદ આપે છે, જિલ્લા પો. અધિક્ષક સાહેબ ને મળે છે... લેખીત મૌખિક લખી આપી ફરિયાદ આપે છે ... શું કાયદો પોથીમાંનાં રીંગણા છે...? વઘુ જાણકારી દિપક પટેલ દ્વારા મળી છે કે તલાટી દિપક પટેલને ફસાવવા નવા તુત અજમાવી રહ્યાં છે... આજે દિપક પટેલ દ્વારા જિલ્લા કલેક્ટરશ્રી સુરતને રૂબરુ એમના જીવને જોખમ છે. રક્ષણ માટે યોગ્ય મદદ કરવા અરજ પ્રાર્થના કરી છે. એક શિક્ષક આરટીઆઇ કાર્યકર, સિનિયર સિટીઝન દિપક પટેલને ન્યાય ક્યારે મળશે ?