*ભૂલા ભાઈ ખાતે વધુ ઍક પ્રિ પ્લાનિંગ મોબ્લિંચિંગ ની ઘટના, SDPI ટીમ અને સામાજીક કાર્યકર્તા આમિર પઠાણ ઘાટના સ્થળે*
*ભૂલા ભાઈ ખાતે વધુ ઍક પ્રિ પ્લાનિંગ મોબ્લિંચિંગ ની ઘટના, SDPI ટીમ અને સામાજીક કાર્યકર્તા આમિર પઠાણ ઘાટના સ્થળે*
2/10/2024
દરિયાપુર નાં રહેવાસી વસીમ સૈયદ શાહઆલમ થી ગીતા મંદિર તરફ જતા હતા, રસ્તા માં ભૂલા ભાઇ પાર્ક પાસે હોન્ડા નાં શૉ રૂમ પાસે દારુ નો નશો કરી અસામાજીક તત્વો પ્રી પ્લાનિંગ થી બેઠા હતા, જેમાં 1 વ્યકિત વસીમ ભાઈ ની ગાડી ની આગળ આવી ને જાણીજોઈને જગડો કરવા લાગ્યો હતો, જગડા માં વાતો થી રાહગિર મુસ્લીમ છે તેમ જાણ તથા દારૂડિયા અસામાજીક વ્યકિતએ બૂમો મારી બીજાં અસામાજીક તત્વોને બોલાવ્યા આવી જાઓ બધા, એટલા મા 10 થી 15 લોકો નશા ની હાલત માં આવી ને વસીમ ભાઈ ને મારવા લાગ્યા હતા જેમાં એક વ્યકિતએ ધારદાર હથિયાર થી જીવલેણ હુમલો કર્યો હતો, હાલ વસીમ ભાઈને SVP હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે, જેમાં જીવન અને મરણ વચ્ચે ની જંગ લડી રહ્યા છે. Fir માટે પ્રોસેસ ચાલું કરવામાં આવી હતી.