Bhudasan Bayd Arvlli 383325Gujarat
રેશનકાર્ડ ધારકો માટે મહત્વના સમાચાર! E-KYCની છેલ્લી તારીખમાં ફેરફાર, હવે તમે 31મી ડિસેમ્બર સુધી તમારા રેશન કાર્ડનું ઈ-કેવાયસી મેળવી શકો છો. અગાઉ તેની છેલ્લી તારીખ 30 સપ્ટેમ્બર હતી. જો તમે ઈ-કેવાયસી કરાવો નહીં, તો તમારું રેશન કાર્ડ રદ થઈ શકે છે. તેથી, શક્ય તેટલી વહેલી તકે તમારી નજીકની રાશનની દુકાન પર જાઓ અને ઇ-કેવાયસી કરવોJAYESH Mangalbhai Patel