logo

વણાકબોરડી પાણી પુરવઠા યોજના અંતર્ગત ફળિયા કનેક્ટિવિટી યોજના હેઠળ પાણી ની ટોકી બનાવેલ હોય ને એ ટાંકી ના અવારનવાર કોન્ટ્રાક્ટ ને ટાંકી લીકેજ હાલત છે

AIMA MEDIA વણકર રાજેશ
શહેરા તાલુકાના તરસંગ ગામ ફરિયા કનેક્ટિવિટી ની યોજનાના અંતર્ગત બનાવેલી ટાંકીમાં ભંગાણ સર્જાતા ટાંકીમાં નુકસાની ના કારણે કોન્ટ્રાક્ટરની ગંભીર બેદરકારી દેખાય છે જો આ ટાંકીને કંઈ પણ થાય તો જવાબદારી અધિકારી તેમજ કોન્ટ્રાક્ટર હોય અનેક વાર રજૂઆત કરવા છતાં કોન્ટ્રાક્ટરની નિસ કાળજી હોવાથી આ આપ જોઈ રહ્યા છો

27
3778 views