logo

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹 🪴અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર વડોદરા🪴 🌷🌷🌷🌷યુવા ગોષ્ઠિ 🌷🌷🌷🌷 અખિલ વિશ્વ ગાયત્રી પરિવ

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
🪴અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર વડોદરા🪴

🌷🌷🌷🌷યુવા ગોષ્ઠિ 🌷🌷🌷🌷
અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર વડોદરા યુવા પ્રકોષ્ઠ દ્વારા આગામી સુરત મુકામે યુવા શિબિર તા ૧૪-૧૫-૧૬ ડીસેમ્બર ૨૦૨૪ મા સંપન્ન થવા જઈ રહી છે સાથે યુવા જોડો અભિયાન ને વેગ આપવા યુવા ગોષ્ઠિ નુ આયોજન
તારીખ:- ૨૨-૯-૨૦૨૪ રવિવાર
સમય:- ૩ થી ૬
સ્થળઃ - ધ ગ્રાન્ડ ગાયત્રી હોલ
બીએમસી ચેમ્બર
સુભાનપુરા વડોદરા
સમસ્ત શાખા ઓ મા થી યુવા દંપતી ઓ ને તેમજ યુવા દીકરા,દીકરી ઓને પધારવા હાર્દિક આમંત્રણ
અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર વડોદરા
યુવા પ્રકોષ્ઠ - સમન્વય સમિતિ
ગાયત્રી ચેતના કેન્દ્ર
યુગ નિર્માણ ગાયત્રી પરિવાર ટ્રસ્ટ
આઈવરી ટેરેસ અલકાપુરી વડોદરા
🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲

19
2094 views