logo

રિપોર્ટર નિલેશ હિરાણી વેરાવળ સોમનાથ ગુજરાત વેરાવળ મા ગણેશ ઉત્સવમાં પાંચ દિવસ પછી ધામધૂમથી વિસર્જન કરવામાં આવ્યું

રિપોર્ટર નિલેશ હિરાણી
વેરાવળ સોમનાથ ગુજરાત

વેરાવળ મા ગણેશ ઉત્સવમાં પાંચ દિવસ પછી ધામધૂમથી વિસર્જન કરવામાં આવ્યું

વેરાવળ સોમનાથ માં ગણેશ ઉત્સવમાં પાંચ દિવસ પછી વિસર્જન કરવામાં આવ્યું આ વિસર્જનમાં ઢોલના તાલે મ્યુઝિકલ પાર્ટી સાથે ગામવાસીઓએ આનંદ ઉલ્લાસ થી એક સાથે વેરાવળ ના બંદર સુધી સરઘસ કાઢવામાં આવ્યું તેમજ વેરાવળ શહેરના હિન્દુ સમાજના પ્રમુખ જીતુભાઈ કુહાડા દ્વારા ટાવર ચોકમાં સમગ્ર લત્તાવાસીના ગણેશ મંડળ નું સ્વાગત કરવામાં આવ્યું વેરાવળ ના લોકોએ હર્ષ ઉલ્લાસ થી ભાગ લીધો સમગ્ર આ ગણેશ ઉત્સવની રેલીમાં બંદોબસ્ત મા પોલીસ અધિકારીઓ પોલીસ જવાનો તેમજ હોમગાર્ડ ભાઈઓ સારી એવી વ્યવસ્થા કરી અને શાંતિમય વાતાવરણ રાખેલ હતું

રિપોર્ટર નિલેશ હિરાણી
વેરાવળ સોમનાથ ગુજરાત

79
14793 views
1 comment  
  • Nileshkumar Dayabhai Hirani

    Nice