logo

ઘોઘંબા તાલુકા પંચાયત સામેજ લોચિયા પૈસા ની લેવડ દેવડ કરતા જોવા મળેલ છે. આપનાર મણીલાલ મગન બારીઆ વવક્કુલી ગામના રહીશ નારેગા ના ટેક્નિકલ ને હાથ માં જ બંદલ અપીયું.

કામ જોઈતું હોય તો રૂપિયા આપો ને લઈ જાઓ જેવી વાત થઈ ગઈ છે તો શું આ વિકાસ થયો છે. ગરીબ લોકો તો કામ કરાવવા બિચારા રૃપિયા કડે છે. પણ લોચિયાઓ વધી ગયા છે.

5
2110 views