logo

રાજકોટ ના સાંસદ પરસોત્તમ રૂપાલા ને ગણેશ ચતુર્થી ના દિવસે મોદક થી તોલવામાં આવ્યા,

અમરેલી ના ઈશ્વરીયા ગામે રાજકોટના સાંસદ પરસોત્તમભાઈ રૂપાલા ને મોદક થી તુલા કરવામાં આવી,

પછી તેઓ ભાજપના સદસ્ય બન્યા,
અને ત્યાર પછી આ અભિયાનમાં આખું ગામ ભાજપના સભ્ય બન્યા,

ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણી પણ ઉપસ્થિત રહ્યા

141
10214 views