Savdhan savdhan
મની મ્યૂલ ન બનો. તમારા ખાતામાં કોઈની પાસેથી નાણાં મેળવવાની, કે ખાતામાંથી કોઈને નાણાં મોકલવાની લોભામણી ઑફર્સ તમને જેલમાં મોકલી શકે છે. -RBI, તમારા કૂરીયરમાં ગેરકાનૂની વસ્તુઓ હોવા વિશેના છેતરામણા કોલ્સ/મેઈલ્સ/એસએમએસથી ચેતો. ગભરાશો નહીં. અજાણી લિંક્સ પર ક્લીક ન કરો. કોઈની સાથે અંગત/નાણાંકીય જાણકારી શેર ન કરો. -RBI