logo

સંતરામપુર તાલુકામા આવેલ સુખી નદીના ડુબક પુલમાં આધેડ તણાયો.

સંતરામપુર તાલુકામા આવેલ સુખી નદીના ડુબક પુલમાં આધેડ તણાયો.

પ્રાપ્ત માહિતી અનુસાર મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકામા આવેલ સુખી નદી ના ડૂબક પુલમા એક આધેડ તણાયો હતો જેને લઈને આજુબાજુના ગ્રામજનો તેને જોવા માટે ઉમટી પડ્યા હતા અને બચાવ કામગીરી પણ કરવામાં આવી હતી પણ સુખી નદીમાં ભારે વરસાદના કારણે પાણી વધારે હોવાથી મૃતક ની ભારે શોધખોળ બાદ કોઈ પત્તો લાગ્યો નથી.

24
3732 views