logo

આજ રોજ તારીખ 04/09/2024 ના રોજ ઋષિભારતી બાપુ ના સમર્થકો શ્રી લમ્બેનારાયણ આશ્રમ ખાતે એકઠા થયાં હતા જેમાં જણાવ્યું હતું કે હરીહરાનંદ બાપુ એ આશ્રમ પર કબ્જો કર્યો છે એવા આક્ષેપો ભારતી બાપુ ના સમર્થકો એ લગાવ્યા હતા

રિપોર્ટર -અનિલ વાઘેલા
આજ રોજ ભારતી આશ્રમ સરખેજ વિવાદ ના કારણે સંત શ્રી ઋષિભારતી બાપુ ના સમર્થકો શ્રી લમ્બે નારાયણ આશ્રમ શાંતીપુરા ખાતે ખણી બોહળી સંખ્યા મા ઉપસ્થિત થયાં હતા અને ભારતી બાપુ એ જણાવ્યું કે મારી પર ખોટા આક્ષેપો કરી રહ્યા છે આશ્રમ માટે બાપુ એ બધા આક્ષેપો ને નકાર્યા છે અને એમના સમર્થકો એ જણાવ્યું કે રામદાનભાઈ ગઢવી 2019 મા બિન સચિવાલય ના પેપર ફોડ નો મેન આરોપી હતો એ કેવી રીતે બાપુ ઉપર આક્ષેપ કરી શકે અને બીજી વાત એ કે કીર્તિબેન પટેલ ની એમના ઉપર તો ઘણા કેશ ચાલે છે અને એ ઇન્સ્ટાગ્રામ મા પણ અલગતા વિડીયો મૂકે છે જે બેન દીકરી જોઈ ના શકે એમને કોને પરવાનગી આપી રૂમ ખોલવા ની અને જો રૂમ ખોલવો હોય અને એ આક્ષેપ સાચો હોય તો બાપુ ની હાજરી અને મીડિયા મા આપવું તું ને એમને કેમ વિડીયો અપલોડ કર્યો એમના સમર્થકો આવુ કીધેલું જોઈ એ હવે સુ આવે છે આશ્રમ નો નિકાલ મિત્રો વધુ જાણવા માટે અમારી
AIM મીડિયા app ને ડાઉનલોડ કરો

0
2870 views