logo

મામા એમાંઝોન કંપની સરખેજ બાવળા રોડ ઉપર આવેલ કંપની મા વાંક ગુના વગર કાઠી મુકતા શિવાજી સેના બાવળા ની ટીમ મજદૂરો ની વહારે પોંહચી

મામા એમોઝોન બાવળા સરખેજ રોડ ઉપર આવેલી કંપની માં કોઈ પણ વાંક ગુના વગર કાઢી મૂકતા શિવાજી સેનાના પ્રમુખ શૈલેષ મેર ને જાણ કરતા બાવળા યુવા પ્રમુખ ચિંતન ભાઈ સાણંદ યુવા પ્રમુખ મેહુલ ભાઈ મજદૂર ની વ્હારે દોડી ગયા હતા અને મેનેજર ને ફોન કરતાં સંતુષ્ટ જનક જવાબ ના આપતા મજદુરો ને લઈને ચાંગોદર પોલીશ સ્ટેશન માં ફરિયાદ લખાવવા માં આવી જેમાં દલિત સમાજના ભાઈઓ ત્યાં નોકરી કરતા હોય અને મેનેજર અને કોન્ટ્રાકટર દ્વારા જાતિવાદ ક શબ્દો કાઢી વારમ વાર તેમનું અપમાન કરવામાં આવે છે અને ગમે તે બાનું કાઢી દલિત સમાજ ના ભાઈઓને કંપની માંથી હાંકી કાઢી ને પરપ્રાંતીય ઊંચાં સમાજ ના લોકોની તેમની મંશા રહેલી છે તેવું કહેવું છે અને આની પહેલા પણ દલિત સમાજ ના ભાઈ ને બે મહિના પહેલા કાઢી મૂકવામાં આવ્યા હતા તેવું ફરિયાદ માં જણાવવા માં આવ્યું હતું અને મેનેજર અને કોન્ટ્રાકટર ઉપર યોગ્ય કાર્ય વાહી કરવામાં આવે તેવી વિનંતી કરવામાં આવી હતી

14
3897 views